નેટ મિત્ર શ્રી. પી.કે.દાવડાના બ્લોગ ‘દાવડાનું આંગણું ‘ ઉપર લલિતકળા વિશે ઘણી બધી સામગ્રી પીરસવામાં આવી છે. ઉપરના ચિત્ર પર ક્લિક કરી એ બધી વાનગીઓ માણો.
તેમણે ચિત્રકળા વિશે સરસ અભ્યાસપૂર્ણ લેખો પણ ત્યાં લખ્યા છે. તેની અનુક્રમણિકા આ રહી…..
- પ્રવેશક
- ફલક અને માધ્યમ
- પેપર ઉપર પેન્સીલના ચિત્રો
- પેપર ઉપર ચારકોલ ચિત્રો
- પેપર ઉપર ઇન્ક ચિત્રો
- ચિત્રકળાની સમજ
- વોટર કલર
- એક્રિલિક રંગોથી બનાવેલાં ચિત્રો
- ચિત્રકળાનો રસાસ્વાદ
કલાગુરૂ સ્વ. રવિશંકર રાવળની કળા અને તેમના વિશે લેખ…
કુન્તા શાહની કળા…
– ૧ – ; – ૨ – ; – ૩ – ; – ૪ – ; – ૫ –
ખોડીદાસ પરમારની કળા…
ચિમન પટેલ ‘ચમન’ની કળા…
– ૧ – ; – ૨ – ; – ૩ – ; – ૪ – ; – ૫ – ; – ૬ –